
Anushilanvrut Club (Gujarati Department)
ગુજરાતી વિષયની વિધાર્થિનીઓ દ્વારા અનુશીલનવૃત કલબ અંતર્ગત તા- ૨૧/૦૭/૨૦૧૯ના રોજ ઉમાશંકર જન્મ જયંતિ નિમિતે તેમના જીવન કવન વિષય પર વિધાર્થિનીઓએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા અને કેક કાપી તેની ઉજવણી કરવામાં આવી હતી.