Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration

Tablet Assistance Scheme

ટેબ્લેટ સહાય યોજના

૧.            ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૯-૨૦ માં જે વિદ્યાર્થીનીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છે તો તેમાંથી ઓબીસી, એસસી, એસટી, એનટીડીએનટી ના વિદ્યાર્થીઓને રૂ.૧૦૦૦/- પરત મળવા પાત્ર છે.

૨.            આ અંગે દરૅક વિદ્યાર્થીનીઓ નીચે મુજબની યોજનામાં અલગ અલગ લાગુ પડતી કેટેગરી મુજબ ફોર્મ ભરવાના રહેશે.

OBC /NTDNT  – ટેબ્લેટ સહાય યોજના

SC  – BCK – 353

ST – VKY – 16

૩.            વિદ્યાર્થીનીઓએ ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશીપનું જે ફોર્મ ભરેલ હતું તે મુજબ જ ઉપર આપવામાં આવેલી યોજનામાં નવું ફોર્મ ટેબ્લેટ અંગેનું ભરવાનું રહેશે. જેમાં યુઝર આઈડી અને પાસવર્ડ સ્કોલરશીપમાં જે નાખવામાં આવ્યો હતો તે જ નાખવાનો રહેશે.

૪.            ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે રાખવા.

૧. કાસ્ટ સર્ટિફિકેટ

૨. બેન્ક પાસબુકનું પહેલું પેજ

૩. ૧૨ માં ની માર્કશીટ

૪. કોલેજનું આઈ કાર્ડ

૫. કોલેજમાં થી આપવામાં આવેલ રૂ. ૧૦૦૦/- ની ટેબ્લેટ ની પહોંચ.

૫.            ઓનલાઇન ફોર્મ ભરી લીધા બાદ તે ફોર્મ તેમજ ઉપર દર્શાવેલ ૫ પ્રકારના ડોક્યુમેન્ટ સાથે તે ફોર્મ હાર્ડ કોપી માં (પ્રિન્ટ કાઢીને) પોતાની સહી કરી ને કોલેજ મા જમા કરવાનું રહેશે (March 31, 2020 પછી સૂચના મળે ત્યારે).

૬.            વિદ્યાર્થીનીઓએ ફોર્મ ભરતા વખતે કોલેજમાં થી નીચે મુજબની વિગત મેળવવાની રહેશે.

૧. ટેબ્લેટનો રેજીસ્ટ્રેશન નંબર. 

૨. કોલેજમાં ફી ભર્યા અંગેની વિગત.

૩.  કોલેજ શરુ થયા તારીખ અને પૂર્ણ થયા તારીખ. (20 June 2019 to 21 April 2020)

If you Have Any Questions Call Us On 0278 - 2471813/14/15/16/17