Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration

મારો અસબાબ

તારીખ 24-1-2023 ના રોજ નંદકુવારબા મહિલા કોલેજના ગુજરાતી વિભાગ ના અનુશીલનવૃત અંતર્ગત કૃતિ સંસ્પર્શ કાર્યક્રમ યોજાયેલ.જેમાં મારો અસબાબ કૃતિના સર્જક જનક ત્રિવેદીના ધર્મપત્ની સરોજબેન ત્રિવેદી એ વિદ્યાર્થીનીઓ સાથે કૃતિ અંતર્ગત વાત કરી હતી.

On 24-1-2023, a કૃતિ સંસ્પર્શ program was held by the અનુશીલનવૃત of the Gujarati department of Nandkuwarba Mahila College. In which Sarojben Trivedi, the wife of Janak Trivedi, the creator of the work  મારો અસબાબ  spoke to the students about the work.

 

If you Have Any Questions Call Us On 0278 - 2471813/14/15/16/17