M.COM વિભાગ દ્વારા CREATIVE CLUB અંતર્ગત RESEARCH WORK ON MULTINATIONAL COMPANY નામની 2 દિવસીય પ્રવુતિ તારીખ 17/08/2023 અને 22/08/2023 કરાવવામાં આવેલ જેમાં કુલ ૧૧ ટીમ ના કુલ ૪૩ વિદ્યાર્થીનીઓએ ૧ છેલ્લા મહિનાથી અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ સિલેક્ટ કરી કંપનીના HISTORIACAL DATA, SALES, PROFIT, BALANCSHEET DATA ANALYSIS, PRODUCT ANALYSIS, MARKET ANALYSIS અને અન્ય કંપની લક્ષી બાબતો ઉપર RESEARCH કરી ને PPTની મદદથી PRESENTATION આપેલ અને બેસ્ટ RESAEARCH WORK કરનાર પ્રથમ ૩ ટીમને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ