આજ રોજ M.COM વિભાગ દ્વારા CREATIVE CLUB અંતર્ગત BRAND BATTLE-NEW INNOVATIVE PRODUCT MARKETING નામની પ્રવુતિ કરવામાં આવેલ છે. જેમા 30 કરતા વધુ વિદ્યાર્થીનીઓએ 8 ગ્રુપમાં ભાગ લીધેલ. આ પ્રવુંતીમાં બજારમાં ન હોઈ તેવી product / BUSINESS IDEA જેવા કે જુના કપડાને ડીઝાઇન કરી નવા બનાવવા, બ્યુટી પ્રોડક્ટ, ફૂડ પ્રોડક્ટ, વિવિધ અભ્યાસના કોર્સ, ઓનલાઈન બુક લાઈબ્રેરી, વેડિંગ પ્લાનિંગ સર્વિસ જેવા વિવિધ IDEA વિદ્યાર્થીનીઓએ મેળવી અને તેનું માર્કેટિંગ અને બજારમાં કેમ સારો બિજનેસ કરી શકાય તે અંગે પ્રેજન્ટેશન આપ્યું .