LOGO ACTIVITY (18-09-2023)
*M.COM વિભાગ દ્વારા CREATIVE CLUB અંતર્ગત COMPANY LOGO CREATIVITY* નામની પ્રવુતિ તારીખ 18/08/2023 ના રોજ કરાવવામાં આવેલ *જેમાં કુલ ૨૨ ટીમેં ભાગ લીધેલ અને વિવિધ કપનીઓના લોગોને પઝલ ગેમના રૂપમાં તેને IDENTIFIED કરેલ અને કંપનીલક્ષી માહિતી મેળવેલ ઉપરાંત વિદ્યાર્થીનીઓના સુજ્બુજ ક્ષમતા, ઝડપ અને કુશળતાને માપવા કંપનીના લોગોને જોડતી ગેમ રમાડવામાં આવેલ અને સારું પરફોર્મન્સ આપનારને ૩ રેન્ક આપવામાં આવેલ.*