
આજ રોજ MCOM Department દ્વારા MCOM SEM-2/4 ની વિદ્યાર્થીનીઓ માટે GUEST LECTURE નું આયોજન કરવામાં આવેલ. જેમાં અતિથી CA JIGNESH VANRA (Owner of J.B.Vanra & Co., Bhavnagar) દ્વારા “કોઈ કંપનીનું Account લખાયા બાદ તેની સાથે GST ની મેળવણી સાથે ખરેખર પ્રેક્ટીકલમાં કેમ હિસાબો તૈયાર થાય છે અને ACCOUNTANT ની ભૂમિકા શું” તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલ.