તા. ૧૨ /૦૯/૨૦૨૪ ના રોજ એમ. એસ.ડબ્લ્યુ સેમ – ૧ ની વિદ્યાર્થીની ઓ માટે વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યુ હતું. પધારેલ મહેમાન શ્રી. નરેશકુમાર વાઘેલા જેઓ આદિત્યા બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સમાં રીલેશનશીપ મેનેજર તરીકે કાર્યરત છે. તેઓએ વિદ્યાર્થી ઓને “લોક્સહ્ભાગીતા “ વિષે માર્ગદર્શન આપેલ.