Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration

M.COM ORIENTATION PROGRAM

Orientation program is organized for the purpose of making the newly admitted students aware of the basic elements of COMMERCE.

૧)          ઓરીએન્ટેસનનાં  ઉદ્ઘાટન સંમારંભમાં અતિથિવિશેષ અને MKBU નાં MBA વિભાગનાં અધ્યક્ષ                        પ્રોફેસર વેદાંત પંડયાના વરદ હસ્તે કરેલ.

૨)        ઓરીએન્ટેસનનાં પ્રથમ સેસન માં MKBU નાં MBA વિભાગનાં અધ્યક્ષ પ્રોફેસર વેદાંત પંડયા એ                       How To Became a Leadership  પર વ્યાખ્યાન આપ્યું.

૩)      ઓરીએન્ટેસનનાં બીજા સેસન માં ભાવનગરની અગ્રીણી અને ખ્યાતનામ હોટેલ Efcee Sarovar Portico             Premiere, Bhavnagar. નાં ટ્રેનીંગ મેનેજર Mr.Deepanshu Jeenwal એ બિજનેસ માં સફળતા મેળવવા             માટે ક્યાં પ્રકારનું  આયોજન અને skill ની જરૂરિયાત રહે છે.  તેના પર વ્યાખ્યાન આપ્યું.

૪)        ઓરીએન્ટેસનનાં ત્રીજા સેસન માં Mr. Tejasbhai Andharia કે જેવો  CA of T.K.ANDHARIYA & COMPANY ના        માલિક છે. તેમને વર્તમાન સમયમાં  Accountcy નો ઉપયોગ ઉપરાંત ઓડીટ દરમિયાન          રાખવામાં આવતી સાવચેતી વિશે વ્યાખ્યાન આપેલ.

૫)        ઓરીએન્ટેસનનાં ચોથા સેસન માં Mr. Dharakbhai Patel (Branch Manager Saurashtra Gramin             Bank, Bhavnagar) એ Banking Structure and Carrier in Banking industry વિષય ઉપર             વિદ્યાર્થિનીઓને માર્ગદર્શીત કર્યા હતા.

 

ઉદ્ઘાટન સમારંભ

  • ઓરીએન્ટેસનનાં ઉદ્ઘાટન સંમારંભમાં અતિથિવિશેષ અને MKBU નાં MBA વિભાગનાં

અધ્યક્ષ પ્રોફેસર વેદાંત પંડયાના વરદ હસ્તે કરેલ.

1)

  • ઓરીએન્ટેસનનાં પ્રથમ સેસન માં MKBU નાં MBA વિભાગનાં અધ્યક્ષ પ્રોફેસર વેદાંત પંડયા એ How To Became a Leadership  પર વ્યાખ્યાન આપ્યું.

2)

  • ઓરીએન્ટેસનનાં બીજા સેસન માં ભાવનગરની અગ્રીણી અને ખ્યાતનામ હોટેલ Efcee Sarovar Portico Premiere, નાં ટ્રેનીંગ મેનેજર Mr.Deepanshu Jeenwal એ બિજનેસ માં સફળતા મેળવવા માટે ક્યાં પ્રકારનું આયોજન અને skill ની જરૂરિયાત રહે છે. તેના પર વ્યાખ્યાન આપ્યું.

3)

  • ઓરીએન્ટેસનનાં ત્રીજા સેસન માં Tejasbhai Andharia કે જેવો CA of T.K.ANDHARIYA & COMPANY ના માલિક છે. તેમને વર્તમાન સમયમાં Accountcy નો ઉપયોગ ઉપરાંત ઓડીટ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી વિશે વ્યાખ્યાન આપેલ.

4)

  • ઓરીએન્ટેસનનાં ચોથા સેસન માં Dharakbhai Patel (Branch Manager Saurashtra Gramin Bank, Bhavnagar) એ Banking Structure and Carrier in Banking industry વિષય ઉપર વિદ્યાર્થિનીઓને માર્ગદર્શીત કર્યા હતા.

 

If you Have Any Questions Call Us On 0278 - 2471813/14/15/16/17