આજના યુગમાં Research નું મહત્વ શિક્ષણ ક્ષેત્રે ખુબ જ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે આજ રોજ M.COM વિભાગ દ્વારા CREATIVE CLUB અંતર્ગત PRESENTATION OF RESEARCH PAPER નામની પ્રવુતિ કરવામાં આવેલ છે. જેમા ૩૫ કરતા વધુ વિદ્યાર્થીનીઓએ ૧૫ ગ્રુપ માં ૧૫ અલગ અલગ વિષયો ઉપર છેલ્લા ૧ મહિનાથી એમ.કોમના પ્રાધ્યાપકો પાસેથી માર્ગદર્શન મેળવી RESEARCH PAPER બનાવી ને તેનું પ્રેજન્ટેશન આપેલ.
Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration