M.Com વિભાગ દ્વારા CREATIVE CLUB પ્રવુતિ અંતરગત “SPARK OF START-UP” વિષય પર પ્રવુતિ કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીનીઓ એ વિવિધ પ્રકારના નવા STARTUP IDEA રજુ કરેલ જેવા કે WASTE PAPER PENCIL MAKING, INNOVATIVE EVENT MANAGEMENT, YOGA FITNESS, FOOD BUSINESS ETC. આ અંગે વિદ્યાર્થીનીઓએ PPT ની મદદથી રજુ કરેલ જેમાં તેનો શરૂ કરવાની મૂડી, ખર્ચ, માળખું, સરકારની સ્કીમ અને નિયમો, લોકેશન જેવી બાબતોને વિદ્યાર્થીનીઓએ રજુ કરેલ.
Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration