આજના ડીજીટલ યુગમાં, આજ રોજ M.COM વિભાગ દ્વારા CREATIVE CLUB અંતર્ગત અધ્યાપકો દ્વારા *ડીજીટલ પેમેન્ટ અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન* નામની પ્રવુતિ કરાવવામાં આવેલ જેમાં ભારતમાં ડીજીટલ પેમેન્ટની શા માટે જરૂરિયાત છે?, તેનો ઉદભવ, અને તેનું અમલીકરણ ઉપરાંત GOOGLE PAY રજીસ્ટ્રેશન, PHONE PAY રજીસ્ટ્રેશન, UPI ID બનાવી પૈસા ટ્રાન્સફર કરવા, LIVE SBI YONO, NET BANKINGનો ઉપયોગ ઘરે બેઠા કેમ કરી શકાય તે અંગે વિદ્યાર્થીનીઓ ને શીખવાSવામાં આવ્યું અને વિદ્યાર્થીનીઓએ એકબીજામાં UPI વડે રકમ ટ્રાન્સફર પણ કરેલ.
Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration