આજ રોજ MCOM Department દ્વારા MCOM SEM-2/4 ની વિદ્યાર્થીનીઓ માટે બૌદ્ધિક શક્તિ અને સર્જનાત્મક વિચારો નો વ્યાપ વધે તે હેતુસર *Clash of idea નામની એક્ટિવિટી નું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 20 ગ્રુપ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિમા વિદ્યાર્થીનીઓ દ્વારા
1) Old Tax vs New Tax,
2) Social Media Good or Bad,
3) Digital Currency vs Paper Currency,
4) Is Digital Technology Making Children’s Lives Better?
જેવા અનેક સામાજિક અને શેક્ષણિક મુદ્દાઓ પર મુક્ત પણે ચર્ચા કરી.