Questions? 0278 - 2471813/14/15/16/17
Admission Registration

GUEST LECTURE OF MSW DEPARTMENT

તા. ૦૬ /૦૯/૨૦૨૪ ના રોજ એમ. એસ.ડબ્લ્યુ સેમ – ૩ ની  વિદ્યાર્થીની ઓ માટે વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યુ હતું. પધારેલ મહેમાન શ્રી મનીષભાઈ ભટ્ટ જેઓ સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ માં કાઉન્સેલર તરીકે કાર્યરત છે. તેઓએ  વિદ્યાર્થી ઓને    “HIV-AIDS “ વિષે માર્ગદર્શન આપેલ.

If you Have Any Questions Call Us On 0278 - 2471813/14/15/16/17